પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 24 AUG 2025 7:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને રાજસદન અયોધ્યાના વડા શ્રી વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાએ પોતાનું જીવન ધાર્મિક અને સામાજિક કાર્યો માટે સમર્પિત કર્યું હતું.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું;

श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के सदस्य और राजसदन अयोध्या के मुखिया विमलेंद्र मोहन प्रताप मिश्र जी के देहावसान से अत्यंत दुख हुआ है। उनका जीवन धार्मिक और सामाजिक कार्यों को समर्पित रहा। प्रभु श्री राम से प्रार्थना है कि उन्हें अपने श्रीचरणों में स्थान दें और उनके शोकाकुल परिजनों एवं प्रशंसकों को संबल प्रदान करें। ओम शांति!”

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2160399) आगंतुक पटल : 54
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam