પોસ્ટેડ ઓન:
18 AUG 2025 12:23PM by PIB Ahmedabad
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું:
“મધ્યપ્રદેશના મુખ્યમંત્રી @DrMohanYadav51 પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા.
@CMMadhyaPradesh”
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com