રાષ્ટ્રપતિ સચિવાલય
2, 9 અને 16 ઓગસ્ટના રોજ ગાર્ડ પરિવર્તન સમારોહ યોજાશે નહીં
પોસ્ટેડ ઓન:
31 JUL 2025 5:39PM by PIB Ahmedabad
2, 9 અને 16 ઓગસ્ટ 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ગાર્ડ પરિવર્તન સમારોહ યોજાશે નહીં, કારણ કે બોડીગાર્ડ બટાલિયન આંગતુક રાષ્ટ્રપતિના ગાર્ડ ઓફ ઓનર અને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રિહર્સલમાં વ્યસ્ત રહેશે.
AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2151004)
મુલાકાતી સંખ્યા : 17