પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શુભમ દ્વિવેદીના પરિવારના સભ્યોને મળ્યા
प्रविष्टि तिथि:
30 MAY 2025 9:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર ખાતે શુભમ દ્વિવેદીના પરિવારના સભ્યોને મળ્યા, જેમણે પહેલગામમાં આતંકવાદી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. "તેઓએ આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર માટે આપણી બહાદુર સેનાનો આભાર માન્યો", શ્રી મોદીએ જણાવ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"पहलगाम के कायराना आतंकी हमले में जान गंवाने वाले हमारे कानपुर के बेटे शुभम द्विवेदी के परिजनों से आज मुलाकात हुई। उन्होंने आतंक के खिलाफ ऑपरेशन सिंदूर के लिए हमारी पराक्रमी सेना का आभार जताया। उनका ये जज्बा देशवासियों को प्रेरित करने वाला है।"
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2132926)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada