પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રધાનમંત્રીને મળ્યા

પોસ્ટેડ ઓન: 24 MAY 2025 8:47PM by PIB Ahmedabad

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ કે પટેલ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર X પર પોસ્ટ કરવામાં આવ્યું:

“કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી @prafulkpatel, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.”

AP/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2131022) મુલાકાતી સંખ્યા : 18