પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અક્ષય તૃતીયા નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 30 APR 2025 8:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અક્ષય તૃતીયા નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી.

X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

"અક્ષય તૃતીયા પર આપ સૌને અનંત શુભકામનાઓ. માનવતાને સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે સફળતા, સમૃદ્ધિ અને ખુશી લાવે, જે વિકસિત ભારતના સંકલ્પને નવી શક્તિ આપે."

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2125340) आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam