મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પોષણ, પોષણકારી રાષ્ટ્રની ઉજવણી


પોષણ પખવાડિયા 2025ની ઝલક

Posted On: 22 APR 2025 3:34PM by PIB Ahmedabad

મેટ્રો શહેરોથી માંડીને ગામડાની ગલીઓ સુધી, પોષણ પખવાડિયા 2025  8 થી 22 એપ્રિલ 2025 સુધી પોષણ અને સુખાકારીની ઉત્સાહપૂર્ણ ઉજવણીમાં ભારતને એક સાથે લાવ્યું હતું. તેની 7મી આવૃત્તિમાં, આ અભિયાન માતૃત્વ અને બાળકના પોષણ, લાભાર્થીઓ માટે ડિજિટલ સુલભતા અને બાળપણની સ્થૂળતાને પહોંચી વળવા પર કેન્દ્રિત હતું. આંગણવાડી કેન્દ્રોથી માંડીને તે શાળાઓ સુધી, સરકારથી માંડીને તે છેવાડાનાં સ્તરે સામૂહિક ક્રિયાથી પ્રેરિત - આ વર્ષના પખવાડિયાએ પોષણને ટેક્નોલૉજી, સર્જનાત્મકતા અને કાળજી વડે સંચાલિત એક રાષ્ટ્રવ્યાપી મિશનમાં રૂપાંતરિત કર્યું. ચાલો પોષણ પખવાડા 2025ને જીવંત કરનારી ઉત્સાહી પ્રવૃત્તિઓને જોવા માટે ભારતભરમાં એક દ્રશ્ય પ્રવાસ કરીએ.

તંદુરસ્ત ભારત તરફઃ વિવિધ રાજ્યોમાં જાગૃતિની પ્રવૃત્તિઓ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017ZBD.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026DTG.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PJHZ.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004C1BM.jpg

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મારફતે જાગૃતિ લાવવી

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007AXZ9.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008Y6JO.jpg

હિમાચલ પ્રદેશ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00910DR.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0103G8E.jpg

જમ્મુ અને કાશ્મીર

નુક્કડ નાટક દ્વારા તળિયાના સ્તરે પહોંચવું

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image011GNKF.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0125P9D.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image013UEP7.jpg

કોઈ પણ પાછળ ન રહી જાય તેની તકેદારી રાખતા આંગણવાડી કાર્યકરો

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image014K85Y.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image015YHGJ.jpg

મધ્ય પ્રદેશ આંધ્રપ્રદેશ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image016YOYM.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image01778IW.jpg

ગુજરાત ચંદીગઢ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image018AQ42.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image019TGW6.jpg

ભોજનની ઉજવણી

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image020DCK0.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image021D7KC.jpg

ગ્રોથ મોનિટરિંગ

પોષણ ટ્રેકર એપ

Image

પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો.


(Release ID: 2123474) Visitor Counter : 30