પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 12 APR 2025 10:59PM by PIB Ahmedabad

પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કે. કૈલાશનાથને આજે વહેલી સવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયના એક્સ હેન્ડલ પર લખવામાં આવ્યું:

"આજે વહેલી સવારે પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કે. કૈલાશનાથન પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી હતી.

@LGov_Puducherry"

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2121389) आगंतुक पटल : 101
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Odia , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam