પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ થિરુ કુમારી અનંતનના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 09 APR 2025 2:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ નેતા થિરુ કુમારી અનંતનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક્સ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

થિરુ કુમારી અનંતનજીને સમાજ પ્રત્યેની તેમની નોંધપાત્ર સેવા અને તમિલનાડુની પ્રગતિ પ્રત્યેના જુસ્સા માટે યાદ કરવામાં આવશે. તેમણે તમિલ ભાષા અને સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા. તેમના નિધનથી દુઃખ થયું છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

"திரு குமரி அனந்தன் அவர்கள், மதிப்புமிகு சமூக சேவைக்காகவும், தமிழ்நாட்டின் முன்னேற்றத்திற்கான ஆர்வத்திற்காகவும் நினைவுகூரப்படுவார். தமிழ் மொழியையும், கலாச்சாரத்தையும் பிரபலப்படுத்துவதற்காகவும் அவர் பல முயற்சிகளை மேற்கொண்டார். அவரது மறைவு வேதனையளிக்கிறது. அவரது குடும்பத்தினருக்கும், தொண்டர்களுக்கும் இரங்கல்கள். ஓம் சாந்தி."

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2120338) Visitor Counter : 44