પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શાંતિ, ખુશી અને નવી ઉર્જાના સંદેશ સાથે નવરાત્રીની ઉજવણી કરી
પોસ્ટેડ ઓન:
31 MAR 2025 9:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવી દુર્ગાના દૈવી આશીર્વાદ પર ભાર મૂકતા રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. તેમણે દેવીની કૃપા ભક્તોમાં શાંતિ, ખુશી અને નવી ઉર્જા કેવી રીતે લાવે છે તે વાત પર ભાર મૂક્યો. તેમણે શ્રીમતી રાજલક્ષ્મી સંજયની પ્રાર્થના પણ શેર કરી.
તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું:
"નવરાત્રી પર દેવી માના આશીર્વાદ ભક્તોને ખુશી, શાંતિ અને નવી ઉર્જાથી ભરી દે છે. શક્તિની ઉપાસના માટે સમર્પિત રાજલક્ષ્મી સંજયજીની આ સ્તુતિ સાંભળો..."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2116974)
મુલાકાતી સંખ્યા : 106
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam