પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની મુલાકાત લીધી

Posted On: 17 MAR 2025 10:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને નવી દિલ્હીમાં ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની કેટલીક ઝલક શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે શીખ સમુદાયની સેવા અને માનવતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા ખરેખર વિશ્વભરમાં પ્રશંસનીય છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન અને મેં ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની મુલાકાત લીધી, જે ગહન આસ્થા અને ઇતિહાસનું સ્થળ છે. સેવા અને માનવતા પ્રત્યે શીખ સમુદાયની અતૂટ પ્રતિબદ્ધતા ખરેખર વિશ્વભરમાં પ્રશંસનીય છે.

@chrisluxonmp”

ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની કેટલીક વધુ ઝલક.

@chrisluxonmp”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2112083) Visitor Counter : 35