ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ જયપુર, રાજસ્થાનની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ "રાષ્ટ્ર નિર્માણ: ઉદ્યોગસાહસિકોની ભૂમિકા" વિષય પર FORTI ના કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે
Posted On:
17 FEB 2025 11:42AM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, 18 ફેબ્રુઆરી, 2025ના રોજ રાજસ્થાનના જયપુરના એક દિવસીય પ્રવાસ પર રહેશે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાનના જયપુરમાં FORTI (રાજસ્થાન વેપાર અને ઉદ્યોગ ફેડરેશન) ના "રાષ્ટ્ર નિર્માણ: ઉદ્યોગસાહસિકોની ભૂમિકા" વિષય પરના કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2103975)
Visitor Counter : 66