વહાણવટા મંત્રાલય
ભારતીય બંદરો દ્વારા સંચાલિત કાર્ગોનો જથ્થો
Posted On:
05 FEB 2025 1:38PM by PIB Ahmedabad
નાણાકીય વર્ષ 2024માં ભારતીય બંદરો દ્વારા સંચાલિત કરાયેલ કાર્ગો વોલ્યુમ અને છેલ્લા ત્રણ વર્ષની કામગીરી નીચે મુજબ છે:
વર્ષ
|
મુખ્ય બંદરો દ્વારા કાર્ગોનું સંચાલન
(Million Tonnes)
|
બિન-મુખ્ય બંદરો દ્વારા કાર્ગોનું સંચાલન
(Million Tonnes)
|
કુલ
(Million Tonnes)
|
2020-21
|
672.68
|
575.04
|
1247.72
|
2021-22
|
720.05
|
598.63
|
1318.68
|
2022-23
|
784.31
|
650.00
|
1434.31
|
2023-24
|
819.23
|
721.00
|
1540.23
|
સરકારે નિકાસલક્ષી ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવા માટે વિવિધ પગલાં લીધાં છે જેમ કે નવા બર્થ, ટર્મિનલ અને પાર્કિંગ પ્લાઝાનું નિર્માણ, યાંત્રિકીકરણ / આધુનિકીકરણ / હાલના બર્થ અને ટર્મિનલનું ઑપ્ટિમાઇઝેશન, ડિજિટલાઇઝેશન દ્વારા પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી, રેલ અને માર્ગ દ્વારા અંતરિયાળ વિસ્તાર કનેક્ટિવિટીનું વિસ્તરણ વગેરે સામેલ છે.
આ માહિતી કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.
AP/IJ/GP/JD
(Release ID: 2100031)
Visitor Counter : 28