પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી
Posted On:
30 JAN 2025 8:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;
"આજે સાંજે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી."
AP/IJ/GP/JD
(Release ID: 2097757)
Visitor Counter : 47
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam