ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 31 જાન્યુઆરી, 2025ના રોજ ચેન્નાઈ (તમિલનાડુ)ની મુલાકાતે


શિક્ષણ, સુલભતા અને સુખાકારી માટે હિમાયત પર બધિર-દૃષ્ટિહીન લોકોના ત્રીજા રાષ્ટ્રીય પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે

Posted On: 29 JAN 2025 12:56PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 31 જાન્યુઆરી, 2025ના રોજ ચેન્નાઈ, તમિલનાડુના પ્રવાસે જશે.

તેમની આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ હેઠળની સંસ્થા રાષ્ટ્રીય સશક્તિકરણ સંસ્થા (દિવ્યાંગજન), ચેન્નાઈ દ્વારા આયોજિત શિક્ષણ, સુલભતા અને સુખાકારી માટે હિમાયત પર બધિર-દૃષ્ટિહીન લોકોના ત્રીજા રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2097265) Visitor Counter : 41