પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
Posted On:
26 JAN 2025 8:30AM by PIB Ahmedabad
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે આપણે પ્રજાસત્તાક હોવાના 75 ગૌરવશાળી વર્ષો ઉજવી રહ્યાં છીએ.
X પર અલગ અલગ પોસ્ટ્સમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ.
આજે આપણે પ્રજાસત્તાક હોવાના 75 ગૌરવશાળી વર્ષો ઉજવીએ છીએ. આપણે તે બધી મહાન મહિલાઓ અને પુરુષોને નમન કરીએ છીએ જેમણે આપણા બંધારણનું નિર્માણ કર્યું અને ખાતરી કરી કે આપણી યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતામાં મૂળ ધરાવે છે. આ અવસર આપણા બંધારણના આદર્શોને જાળવવા અને મજબૂત અને સમૃદ્ધ ભારત તરફ કામ કરવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2096362)
Visitor Counter : 52
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam