પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
Posted On:
21 NOV 2024 10:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય હોકી ટીમને 'મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી' જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે તેમની આ જીત ઉગતા રમતવીરોને પ્રોત્સાહિત કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એક અસાધારણ સિદ્ધિ!
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ આપણી હોકી ટીમને અભિનંદન. તેઓ સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ અને સારી રીતે રમ્યા છે. તેમની સફળતા ભાવી ઍથ્લીટને પ્રોત્સાહિત કરશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2075329)
Visitor Counter : 64
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam