રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 12 થી 14 નવેમ્બર દરમિયાન દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવની મુલાકાત લેશે

प्रविष्टि तिथि: 11 NOV 2024 6:47PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 12 થી 14 નવેમ્બર, 2024 દરમિયાન દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવની મુલાકાત લેશે.

12 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દમણ ખાતે એવિઅરી અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને NIFT કેમ્પસની મુલાકાત લેશે.

13 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ સેલવાસ સ્થિત નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. જે બાદ તેઓ ઝંડા ચોક શાળાનું ઉદ્ઘાટન કરશે અને સેલવાસ ખાતે જાહેર સમારોહને સંબોધશે. તે જ સાંજે તેઓ INS ખુકરી મેમોરિયલની પણ મુલાકાત લેશે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2072672) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil , Malayalam