ગૃહ મંત્રાલય
મણિપુર એસેમ્બલીના ચૂંટાયેલા સભ્યોના એક જૂથે, જે કુકી-ઝો-હમાર, મેઇતેઈ અને નાગા સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે, રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે નવી દિલ્હીમાં બેઠક કરી
प्रविष्टि तिथि:
15 OCT 2024 6:12PM by PIB Ahmedabad
મણિપુર એસેમ્બલીના ચૂંટાયેલા સભ્યોના એક જૂથે, જે કુકી-ઝો-હમાર, મેઇતેઈ અને નાગા સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે, આજે નવી દિલ્હીમાં રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી. બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો કે રાજ્યના તમામ સમુદાયોના લોકોને હિંસાનો માર્ગ છોડી દેવાની અપીલ કરવામાં આવે જેથી કરીને નિર્દોષ નાગરિકોની વધુ કિંમતી જાન ન જાય.
AP/GP/JD
(रिलीज़ आईडी: 2065094)
आगंतुक पटल : 113