ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 16-17 ઓક્ટોબરે ગુવાહાટી (આસામ) અને શિલોંગ (મેઘાલય)ની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે નવા શિલોંગના માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો શિલાન્યાસ કરશે

ઉપરાષ્ટ્રપતિ શિલોંગમાં આઈટી પાર્કની મુલાકાત કરશે

Posted On: 15 OCT 2024 10:52AM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને ડૉ. સુદેશ ધનખડ 16-17 ઓક્ટોબર, 2024ના રોજ ગુવાહાટી (આસામ) અને મેઘાલયના શિલોંગના બે દિવસીય પ્રવાસ પર રહેશે.

પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને ન્યૂ શિલોંગમાં માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો શિલાન્યાસ કરશે.

ઉપરાષ્ટ્રપતિ આઈટી પાર્ક અને રાજભવન શિલોંગની પણ મુલાકાત લેશે તથા મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાતનો પણ કાર્યક્રમ છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2064911) Visitor Counter : 39