પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વડાપ્રધાનને મળ્યા

Posted On: 07 OCT 2024 7:11PM by PIB Ahmedabad

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે લખ્યું:

"આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, શ્રી @ncbn, પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા."

AP/GP/JD



(Release ID: 2062966) Visitor Counter : 38