પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

प्रविष्टि तिथि: 28 SEP 2024 9:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ X પર નીચેના કૅપ્શન સાથે વીડિયો ક્લિપ પોસ્ટ કરી:

"માતૃભૂમિના સન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર અમર શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શત-શત નમન."

 

AP/GP/JT


(रिलीज़ आईडी: 2059755) आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam