પોસ્ટેડ ઓન:
27 SEP 2024 1:13PM by PIB Ahmedabad
તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ.કે.સ્ટાલિને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;
“તામિલનાડુના મુખ્યમંત્રી થિરુ @mkstalinએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CMOTamilnadu"
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com