પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
19 AUG 2024 2:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે દરેકને શુભેચ્છા પાઠવી છે. તેમણે સંસ્કૃત ભાષાના પ્રચાર માટે જેઓ પ્રયાસો હાથ ધરી રહ્યા છે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
"विश्वसंस्कृतदिनस्य शुभाशयाः। ये संस्कृतस्य अत्यन्तं अनुरागिणः सन्ति किञ्च एतस्याः श्रेष्ठभाषायाः प्रचाराय प्रयत्नशीलाः सन्ति तेषाम् अहं हार्दम् अभिनन्दामि।"
AP/GP/JD
(रिलीज़ आईडी: 2046586)
आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam