રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ડૉ શંકર દયાલ શર્માને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
19 AUG 2024 11:52AM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (19 ઓગસ્ટ, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ શંકર દયાલ શર્માને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી.

AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2046552)
મુલાકાતી સંખ્યા : 144
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam