પ્રધાનમંત્રીનું કાર્યાલય

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 17 AUG 2024 7:41PM by PIB Ahmedabad

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આજે ​​નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;

"આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, શ્રી @ncbn, પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા."

AP/GP/JD



(Release ID: 2046353) Visitor Counter : 15