રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ શ્રી વી.વી. ગિરીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 10 AUG 2024 11:40AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (10 ઓગસ્ટ, 2024) દિલી, તિમોર-લેસ્ટે ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી.વી.ગિરીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2044049) Visitor Counter : 88