પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 'એક પેડ મા કે નામ' હેઠળ એક છોડ રોપતા ઉપરાષ્ટ્રપતિની પ્રશંસા કરી
Posted On:
27 JUL 2024 10:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે તેમની માતાના સન્માનમાં એક છોડનું વાવેતર કર્યું છે જે પ્રેરણાદાયક છે.
ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે આજે નવી દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા પર્યાવરણીય સ્થળ ASITA ખાતે તેમની માતા શ્રીમતી કેસરી દેવી જી ના માનમાં એક છોડ રોપ્યો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઉદાહરણીય! માનનીય @VPIndia જીનું તેમની માતાના આદર અને સન્માનમાં વૃક્ષારોપણ દરેક માટે પ્રેરણાદાયક છે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2038030)
Read this release in:
Manipuri
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam