પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમાના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 21 JUL 2024 10:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ એક X પોસ્ટમાં કહ્યું;

"ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવારની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

AP/GP/JT


(રીલીઝ આઈડી: 2034739) મુલાકાતી સંખ્યા : 143