પ્રધાનમંત્રીનું કાર્યાલય

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 16 JUL 2024 12:45PM by PIB Ahmedabad

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખવિંદર સિંહ સુખુએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખવિંદર સિંહ સુખુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

JS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2033595) Visitor Counter : 31