પ્રધાનમંત્રીનું કાર્યાલય

મેઘાલયના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 15 JUL 2024 12:18PM by PIB Ahmedabad

મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કોનરાડ કે સંગમાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પોસ્ટમાં જણાવ્યું હતું કે;

“મેઘાલયના મુખ્યમંત્રી શ્રી @SangmaConrad પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”

@CMO_Meghalaya

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2033220) Visitor Counter : 35