કૃષિ મંત્રાલય
ખરીફ પાકની વાવણી 378 લાખ હેક્ટર વિસ્તારને પાર
ગત વર્ષની સરખામણીએ ખરીફ પાકની વાવણીમાં 14.10 ટકાનો વધારો
કઠોળના વાવેતર હેઠળના વિસ્તારમાં 50 ટકાનો વધારો થયો
Posted On:
08 JUL 2024 4:30PM by PIB Ahmedabad
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે 8 જુલાઈ, 2024 ના રોજ ખરીફ પાક હેઠળના વિસ્તાર કવરેજની પ્રગતિ જાહેર કરી છે.
વિસ્તાર: લાખ હેક્ટરમાં
ક્રમ
|
પાક
|
વાવેલો વિસ્તાર
|
વર્તમાન વર્ષ 2024
|
ગત વર્ષ 2023
|
1
|
ડાંગર
|
59.99
|
50.26
|
2
|
કઠોળ
|
36.81
|
23.78
|
a
|
તુવેર
|
20.82
|
4.09
|
b
|
અડદદાણા
|
5.37
|
3.67
|
c
|
મગદાણા
|
8.49
|
11.79
|
d
|
કુલ્થી*
|
0.08
|
0.07
|
e
|
બીજા કઠોળ
|
2.05
|
4.15
|
3
|
શ્રી અન્ન અને બરછટ અનાજ
|
58.48
|
82.08
|
a
|
જુવાર
|
3.66
|
7.16
|
b
|
બાજરા
|
11.41
|
43.02
|
c
|
રાગી
|
1.02
|
0.94
|
d
|
નાની બાજરી
|
1.29
|
0.75
|
e
|
મકાઈ
|
41.09
|
30.22
|
4
|
તેલીબિયાં
|
80.31
|
51.97
|
a
|
મગફળી
|
17.85
|
21.24
|
b
|
સોયાબીન
|
60.63
|
28.86
|
c
|
સૂર્યમુખી
|
0.46
|
0.30
|
d
|
તલ**
|
1.04
|
1.34
|
e
|
નાઇજર (રામતલ)
|
0.19
|
0.00
|
f
|
એરંડા
|
0.10
|
0.20
|
g
|
અન્ય તેલીબિયાં
|
0.04
|
0.04
|
5
|
શેરડી
|
56.88
|
55.45
|
6
|
શણ અને મેસ્ટા
|
5.63
|
6.02
|
7
|
રૂ
|
80.63
|
62.34
|
કુલ
|
378.72
|
331.90
|
AP/GP/JD
(Release ID: 2031565)
Visitor Counter : 113