પ્રધાનમંત્રીનું કાર્યાલય

મિઝોરમના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 06 JUL 2024 1:25PM by PIB Ahmedabad

મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) આ અંગે પોસ્ટ કરી;

"મિઝોરમના મુખ્યમંત્રી શ્રી @Lal_Duhoma, પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા."

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2031202) Visitor Counter : 17