પોસ્ટેડ ઓન:
27 JUN 2024 12:53PM by PIB Ahmedabad
આંદામાન અને નિકોબાર ટાપુના ઉપરાજ્યપાલ એડમિરલ ડી કે જોશીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"આંદામાન અને નિકોબાર ટાપુના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી કે જોશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com