પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગોવાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Posted On: 24 JUN 2024 2:23PM by PIB Ahmedabad

ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:

"ગોવાના મુખ્યમંત્રીએ @DrPramodPSawant, પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2028226) Visitor Counter : 46