રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહ-2માં પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા

प्रविष्टि तिथि: 09 MAY 2024 8:51PM by PIB Ahmedabad

2 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રી પુરસ્કારો ઇન્વેસ્ટિચર સેરેમની-II માં આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, ભારત સરકારના ઘણા મંત્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી

AP/GP/JD


(रिलीज़ आईडी: 2020157) आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Telugu , Kannada , Malayalam