પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વામી સ્મરણાનંદજી મહારાજના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા હોસ્પિટલની મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
05 MAR 2024 9:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજની તબિયત પૂછવા કોલકાતાની એક હોસ્પિટલમાં ગયા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"કોલકાતા પહોંચ્યા પછી, હોસ્પિટલમાં ગયા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.
આપણે સૌ તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2011786)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam