પ્રધાનમંત્રીનું કાર્યાલય

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 01 MAR 2024 7:34PM by PIB Ahmedabad

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોઝે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, ડૉ સીવી આનંદ બોઝે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

AP/GP/JD



(Release ID: 2010746) Visitor Counter : 49