પ્રધાનમંત્રીનું કાર્યાલય

પશ્ચિમ બંગાળના સીએમ પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 01 MAR 2024 7:32PM by PIB Ahmedabad

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રીમતી મમતા બેનર્જી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પોસ્ટ કરવામાં આવ્યુઃ

"પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, શ્રીમતી મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

AP/GP/JD



(Release ID: 2010744) Visitor Counter : 61