પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારજનોને મળ્યા
प्रविष्टि तिथि:
12 FEB 2024 4:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“भारत रत्न से सम्मानित जननायक कर्पूरी ठाकुर जी के परिजनों से मिलकर बहुत खुशी हुई। कर्पूरी जी समाज के पिछड़े और वंचित वर्गों के मसीहा रहे हैं, जिनका जीवन और आदर्श देशवासियों को निरंतर प्रेरित करता रहेगा।”
AP/GP/JD
(रिलीज़ आईडी: 2005302)
आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam