પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઈન્ડિયન માઈનોરિટીઝ ફાઉન્ડેશનનું પ્રતિનિધિમંડળે પીએમ સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 05 FEB 2024 7:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં ઈન્ડિયન માઈનોરિટીઝ ફાઉન્ડેશનના ધાર્મિક નેતાઓના એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ

આજે સંસદમાં ધાર્મિક નેતાઓના પ્રતિનિધિમંડળને મળીને આનંદ થયો. આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગ પર તેમના દયાળુ શબ્દો માટે હું તેમનો આભાર માનું છું."

AP/GP/JD


(रिलीज़ आईडी: 2002800) आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam