પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

કર્ણાટકના રાજ્યપાલ પીએમને મળ્યા

પોસ્ટેડ ઓન: 02 FEB 2024 2:34PM by PIB Ahmedabad

કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2001804) મુલાકાતી સંખ્યા : 153