પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અઝાલી અસોમાનીને કોમોરોસના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 29 JAN 2024 10:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોમોરોસના રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ચૂંટાવવા બદલ અઝાલી અસોમાનીને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભારત-કોમોરોસ ભાગીદારી, ભારત-આફ્રિકા ભાગીદારી અને ‘વિઝન સાગર’ને વધુ મજબૂત કરવા આતુર છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"કોમોરોસના રાષ્ટ્રપતિ તરીકે તમારી પુનઃચૂંટણી બદલ અઝાલી અસોમાનીને ખૂબ ખૂબ અભિનંદન. ભારત-કોમોરોસ ભાગીદારી, ભારત-આફ્રિકા ભાગીદારી અને ‘વિઝન સાગર’ને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છીએ.

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2000480) Visitor Counter : 53