પ્રધાનમંત્રીનું કાર્યાલય

હિમાચલ પ્રદેશના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 11 JAN 2024 4:54PM by PIB Ahmedabad

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

YP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1995233) Visitor Counter : 95