પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ધનજીભાઈ સેંઘાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
05 JAN 2024 5:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
"માંડવીના ભૂતપૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના અવસાનના સમાચારથી દુઃખ થયું.
ઈશ્વર તેમના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…
ૐ શાંતિ….!!"
YP/JD
(रिलीज़ आईडी: 1993541)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam