પ્રધાનમંત્રીનું કાર્યાલય
જન મન સર્વેક્ષણ લો, ભારતની પ્રગતિ પર તમારા અભિપ્રાય મારી સાથે શેર કરો : પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
01 JAN 2024 2:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગરિકોને જન મન સર્વેક્ષણ હાથ ધરવા અને છેલ્લાં 10 વર્ષમાં ભારતે હાંસલ કરેલી પ્રગતિ પર તેમનાં અભિપ્રાયો શેર કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છેલ્લાં 10 વર્ષમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી પ્રગતિ વિશે તમે શું વિચારો છો?
નમો એપ પર જન મન સર્વે મારફતે તમારો પ્રતિસાદ સીધો જ મારી સાથે શેર કરો!"
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1992092)
મુલાકાતી સંખ્યા : 225
આ રીલીઝ વાંચો:
Telugu
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada