પ્રધાનમંત્રીનું કાર્યાલય
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
20 DEC 2023 1:44PM by PIB Ahmedabad
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."
YP/JD
(રીલીઝ આઈડી: 1988646)
મુલાકાતી સંખ્યા : 177
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam