પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
15 DEC 2023 9:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે સરદાર પટેલના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“મહાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો. તેમનું અનુકરણીય કાર્ય આપણને મજબૂત, વધુ સંયુક્ત દેશ બનાવવા તરફ માર્ગદર્શન આપે છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીએ છીએ અને તેમના સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરીએ છીએ.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1986535)
आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam