સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

દેશમાં ટીબીની દવાઓની કોઈ કમી નથી


રાજ્યોને ટીબી-વિરોધી દવાઓનો નિયમિત પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને સ્ટોકની પર્યાપ્ત સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્તરે નિયમિત આકારણી હાથ ધરવામાં આવે છે

Posted On: 13 DEC 2023 4:07PM by PIB Ahmedabad

દેશમાં ક્ષય રોગ વિરોધી દવાઓની કોઈ કમી નથી. સમગ્ર વર્ષ દરમિયાન નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) હેઠળ કેન્દ્ર સ્તરેથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ટીબી વિરોધી દવાઓનો નિયમિત પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને સેન્ટ્રલ વેરહાઉસથી માંડીને પેરિફેરલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ સુધીના વિવિધ સ્તરે સ્ટોક પોઝિશનનું મૂલ્યાંકન કરવા માટે નિયમિત આકારણી હાથ ધરવામાં આવે છે. વધુમાં, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોને જ્યારે પણ આકસ્મિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જરૂર પડે ત્યારે મર્યાદિત જથ્થા માટે સ્થાનિક ખરીદી માટે સંસાધનો પ્રદાન કરવામાં આવ્યા છે.

ટ્યુબરક્યુલોસિસ-વિરોધી દવાઓના જથ્થાની સ્થિતિની વિગતો નીચે મુજબ છે:

06-12-2023ના રોજ ટીબી વિરોધી દવાઓનો સ્ટોક

દવાનું નામ

ઉપલબ્ધ કુલ જથ્થો

સ્ટોક્સ ટકી રહેશે

(લગભગ મહિનાઓ)

ટેબ. 2FDC (P) (H50 & R75)

18078984

6 મહિનાથી વધુ

ટેબ.3FDC CP (A) (H75,R150 & E275)

159287016

4 મહિના માટે

ટેબ 3FDC(P) (H50, R75, Z150)

17889844

6 મહિનાથી વધુ

ટેબ. 4FDC(A) (H75, R150, Z400 & E275)

94250072

4 મહિના માટે

ટેબ. બેડાક્વિલાઇન (BDQ)-L

9835849

6 મહિનાથી વધુ

કેપ. ક્લોફાઝિમાઇન ૧૦૦ મિગ્રા

7901607

6 મહિનાથી વધુ

કેપ. ક્લોફાઝિમાઇન 50 મિગ્રા

129405

6 મહિનાથી વધુ

કેપ. સાયક્લોસેરીન 250 મિગ્રા

12591104

6 મહિનાથી વધુ

ટેબ. ડેલામાનીડ 50mg

3688946

6 મહિનાથી વધુ

ટેબ. એથામ્બુટલ ૧૦૦ મિગ્રા

40895959

6 મહિનાથી વધુ

ટેબ. એથામ્બુટોલ 800mg

2759910

3 મહિના માટે

ટેબ. એથિયોનામાઇડ 250mg

15096309

6 મહિનાથી વધુ

ટેબ. Moxifloxacin 400mg

25720793

6 મહિનાથી વધુ

ટેબ. આઇસોનિઆઝિડ 300mg

43951761

6 મહિનાથી વધુ

ટેબ. લેવોફ્લોક્સાસિન 250mg

10770158

6 મહિનાથી વધુ

ટેબ. લેવોફ્લોક્સાસિન 500mg

9862422

6 મહિનાથી વધુ

ટેબ લીટીઝોલીડ ૬૦૦mg

4190760

6 મહિનાથી વધુ

ટેબ. પાયરાઝીનામાઇડ 500mg

6262558

6 મહિનાથી વધુ

ટેબ. પાયરાઝીનામાઇડ 750mg

5862684

6 મહિનાથી વધુ

ટેબ. પાઇરીડોક્સાઇન ૧૦૦ મિગ્રા

20060750

6 મહિનાથી વધુ

સ્ત્રોત: ની-ક્ષય ઔષધિ

ઇન્ડેન્ટ અને રિલીઝ ઓર્ડર મુજબ વર્ષ 2019 થી 2023 દરમિયાન ક્ષય રોગની દવાઓની માંગ અને વિતરણ માટેની વર્ષવાર વિગતો અહીં મૂકવામાં આવી છેઃ https://tbcindia.gov.in/showfile.php?lid=3721

YP/JD


(Release ID: 1985841) Visitor Counter : 126