પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ડૉ. મોહન યાદવને અભિનંદન આપ્યા
શ્રી જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
13 DEC 2023 2:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ડૉ. મોહન યાદવને અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“देश के हृदयस्थल मध्य प्रदेश के मुख्यमंत्री पद की शपथ लेने पर डॉ. मोहन यादव जी और उप मुख्यमंत्री जगदीश देवड़ा जी एवं राजेंद्र शुक्ला जी को हार्दिक बधाई! मुझे विश्वास है कि आपके नेतृत्व में राज्य में डबल इंजन सरकार दोगुने जोश के साथ काम करेगी और विकास के नए प्रतिमान गढ़ेगी। इस अवसर पर यहां के अपने सभी परिवारजनों को भी मैं ये भरोसा देता हूं कि भाजपा सरकार आपके जीवन को आसान बनाने में कोई कोर-कसर नहीं छोड़ेगी।”
YP/JD
(रिलीज़ आईडी: 1985808)
आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam